તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસાયલક્ષી નવા કોર્સનો અમલ 2019-20થી થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવેલા વ્યવસાયલક્ષી પ્રવાહના ટેક્નિકલ જૂથના વિષયોમાં ફેરફાર કરાયા છે. 2019-20થી નવો કોર્સ અમલમાં આવશે. શિક્ષકો અત્યારના વિષયોની સાથે નવા વિષયોનો અભ્યાસ કરાવવાનો રહેશે. નવા શૈક્ષણિક વર્ષથી જૂથ-1, 2 માટે એક ભાષાના વિષયને ફરજિયાત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો