તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

26 જાન્યુઆરીના રોજ મેરેથોન યોજવામાં આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર | ફિટ ઈન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે 26 જાન્યુઆરીના રોજ પૂર્વ વિસ્તારમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની આ મેરેથોનનો આ રૂટ ગ્રીન હેવન પાર્ટી પ્લોટ, નિકોલ, દાસ્તાન ફાર્મા આજુ-બાજુના વિસ્તારનો રહેશે. આ મેરેથોન 3 કેટેગરીમાં યોજવામાં આવશે. જેમાં હાફ મેરેથોન 21 કિમી તેમજ અન્ય મેરેથોનમાં 10 કિમી અને 5 કિમીની રહેશે. ખાસ કરીને વિન્ટર સિઝનમાં મેરેથોનનું આયોજન મોટાભાગે કરવામાં આવતું હોય છે. જેમાં મોટાભાગના લોકો રનિંગ કરવા પ્રત્યે પ્રેરાતા હોય છે ત્યારે આ વખતે પણ અમદાવાદીઓ ઉપરાંત અન્ય શહેર કે રાજ્યમાંથી લોકો આવશે. ખાસ કરીને આ મેરેથોન એટલા માટે મહત્વની રહેશે કેમ કે, મોટાભાગની મેરેથોનનું આયોજન એસ.જી. હાઈવે કે રિવરફ્રન્ટ આજુ-બાજુ કરવામાં આવે છે પરંતુ આ વખતે પૂર્વ વિસ્તારમાં યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો