તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Land Of Ramji Temple Will Be Worshiped On May 16 In Nicole 055034

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિકોલમાં 16મીએ રામજી મંદિરનું ભૂમિ પૂજન કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિકોલમાં નવું તૈયાર થનારું શ્રી રામજી મંદિર અને સંસ્કારધામનું 16મીએ સવારે 10.30 કલાકે ભૂમિપૂજન કરાશે. મહંત નિર્મોહિદાસજીના નેતૃત્વમાં આ મંદિર સહજાનંદ વિલા પાસે યોજનારા આ કાર્યક્રમના ભાગરૂપે 16 જાન્યુઆરી સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે રાતે 9.30 કલાક પ્રસ્તાવિત મંદિરના લાભાર્થે લોકડાયરો પણ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો