• Gujarati News
  • National
  • Ahmedabad News The Heat In The City Is Expected To Cross 43 Degrees In Two Days 054641

શહેરમાં બે દિવસમાં ગરમી 43 ડિગ્રીને પાર થવાની વકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિટવેવની અસરોથી રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો છે. તેમજ આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં હાઇપ્રેશરની સિસ્ટમ ડેવલપ થતાં ગરમીમાં વધારો થશેે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 43 અને સુરેન્દ્રનગર, અમરેલી જેવા કેટલાંક શહરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી પાર કરે તેવી વકી છે.

બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન મંગળવાર કરતાં 0.4 ડિગ્રી ગગડી 41.6 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ-લઘુત્તમ તાપમાનમાં 3.6 ડિગ્રીનો વધારો થયો હતો.

શહેરનું તાપમાન
શહેર તાપમાન

અમદાવાદ 41.6

રાજકોટ 43.3

સુરેન્દ્રનગર 42.8

ભુજ 42.5

અમરેલી 42.4

ડીસા 42.2

અન્ય સમાચારો પણ છે...