તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News The Exhibition Will Be Held On 39gandhiji39 Today In The Philosophy Department 055059

ફિલોસોફી વિભાગમાં આજે ‘ગાંધીજી’ પર પ્રદર્શન યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

મહાત્મા ગાંધીજીના 150મા જન્મ જયંતી વર્ષની ઉજવણીના અવસર પર ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી ખાતે ‘એક્ઝિબિશન ઓન વિઝ્યુઅલ સેલિબ્રેશન ઓફ મહાત્મા ગાંધી’ વિષય પર સોમવારે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 30મી સપ્ટેમ્બરે યોજાનારા આ પ્રદર્શનને જોવા માટે પ્રો. દિલીપ ચારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો, નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એક્ઝિબિશન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...