તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેન્શનના પ્રશ્નો ઉકેલવા 13 માર્ચે ડાક અદાલત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોસ્ટ વિભાગના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ ખાતે 13 માર્ચે સવારે 11 વાગે પેન્શન અદાલતનું આયોજન કરાયુંં છે. આ પેન્શન અદાલતમાં ભાગ લેવા માંગતા લોકોએ પોતાની ફરિયાદ પોસ્ટ માસ્ટર જનરલ, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ ખાતે 28મી સુધીમાં મોકલી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો