તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Coast Guard Rescues A Myanmar Citizen From The Porbandar Coast 055533

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયામાંથી મ્યાનમારના નાગરિકને બચાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર ખાતે આવેલા કોસ્ટગાર્ડના વડામથકને મધ્ય દરિયામાં એમ.વી. ફોર્ચ્યુન વિંગ જહાજ પર મેડિકલ ઇમરજન્સી હોવાની માહિતી MRCC (મુંબઇ) તરફથી પ્રાપ્ત થઇ હતી. મ્યાનમારના નાગરિક મ્યો સેનને જહાજમાં ખૂબ ગંભીર ઇજા થઇ હતી.જેથી ICGનું C-445 જહાજ રવાના થયું હતું અને પોરબંદરના દરિયાકાંઠાથી 78 નોટિકલ માઇલ દૂર સારવાર માટે દરિયાથી સ્થળાંતરિત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો