તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં 3 દિવસનો હોર્સ શો યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ધ સ્ટડબૂક એન્ડ હોર્સ ફેડરેશન તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડ્રી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા શહેરમાં હેલમેટ સર્કલ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે હોર્સ શો યોજવામાં આવશે. આ હોર્સ શો 8થી 10 માર્ચના રોજ રહેશે. જેમાં શહેરીજનો માટે ફ્રી એન્ટ્રી રહેશે. આ દરમિયાન જુદી-જુદી બ્રીડના હોર્સ આવશે જેમાં હોર્સ સ્ટંટ જોવા મળશે.

કલ્ચર ટોકમાં વુમનની ટેલેન્ટ સેલિબ્રેટ થશે
અમદાવાદ: કલ્ચરને પ્રમોટ કરવાના ભાગરૂપે શહેરના સ્ક્રેપયાર્ડ થિએટરમાં ગુજરાટી કલ્ચર ડોટ ઓઆરજીના ઉપક્રમે કલ્ચર ટોક યોજાય છે ત્યારે હવે પછી વુમન ટેલેન્ટને સેલિબ્રેટ કરવાના હેતુથી આ ટોકમાં 13 વુમન સ્પિકર્સ 7 ટોકમાં પોતાની વાત લઈને આવશે. 5 એપ્રિલ સુધી અલગ અલગ તારીખો પ્રમાણે આ ટોકનું આયોજન થશે અને વુમન ટેલેન્ટને સેલિબ્રેટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો