તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Case Of Missing Files From The High Court Today39s Judgment Of Bail To Dolly Patel 024637

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટમાંથી ફાઇલ ગુમ થવાનો કેસ, ડોલી પટેલની જામીનનો આજે ચુકાદો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાઈકોર્ટમાંથી વડોદરાની કરોડોની કીમતી જમીનના અસલ દસ્તાવેજોની ફાઇલ ગુમ થવાના કેસમાં ડોલી પટેલને જામીન પર છોડવી કે નહીં તે અંગેનો ચુકાદો જિલ્લા સેશન્સ જજ ડી.પી.મહિડા ગુરુવારે જાહેર કરશે. વડોદરાની કરોડોની જમીનનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં અસલ દસ્તાવેજોની ફાઇલ રેકર્ડમાં હતી. એ અસલ ફાઇલ હાઈકોર્ટમાંથી ગુમ થઈ ગઈ હતી, જેમાં સ્થાનિક પોલીસની મદદથી વડોદરા પોલીસે તે ફાઇલ નવરંગપુરામાંથી પકડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો