તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News The Acharyas Will Not Be Appointed Until The Court39s Instruction Is Received 024503

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટની સૂચના ન મળે ત્યાં સુધી આચાર્યોની નિમણૂક નહીં કરાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની ભરતીને લઇને દરેક જિલ્લાની શાળા પસંદગી મંડળને સૂચના આપવામાં આવી છે કે આચાર્યની ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. પરંતુ પ્રક્રિયા બાદ ફાઇનલ કરવામાં આવેલા આચાર્યને કોર્ટની સુચના ન મળે ત્યાં સુધી કોઇ સ્કૂલમાં નિમણૂક ન આપવામાં આવે. સાથે આચાર્યના નામ જાહેર ન થાય તેની તકેદારી રાખવા સુચના અપાઇ છે. પરીપત્રમાં સૂચના આપવામા આવી છે કે કોર્ટ દ્વારા ભરતીની પ્રક્રિયા પરથી જ્યારે સ્ટે હટાવી લેવામાં આ‌વે ત્યારે નિમણૂકના ઓર્ડર આપવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો