તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સદા સર્વદા કવિતાનું 54મું પર્વ યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | પ્રદાન કોમ્યુનિકેશનના ઉપક્રમે સદા સર્વદા કવિતા પર્વ યોજાય છે. આ વખતે 3 માર્ચે રવિવારે સાંજે 6 વાગે યોજાનારા આ 54માં પર્વમાં કવિ એવા ચંન્દ્રકાન્ત શેઠ પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરશે જ્યારે યોગેશ જોશી ચંન્દ્રકાન્ત શેઠની સર્જન પ્રક્રિયા પર પ્રકાશ પાડશે. ત્યાર પછી નવ્ય આચમનમાં લિપિ ઓઝા પોતાની રચના પ્રસ્તુત કરશે અને કમલ વોરા અને જવાહર બક્ષી પોતાની રચનાઓ લઈને આવશે. ઉલ્લેખનીય છે કે, સદા સર્વદા કવિતામાં પ્રખ્યાત કવિઓ પોતાની રચનાઓનો રસસ્વાદ કરાવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો