તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘રાણકી વાવ રમ્ય રૂપાંતરણ’નું લોકાર્પણ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : કલા પ્રતિષ્ઠાન અને સંસ્કાર ભારતીના ઉપક્રમે હમણાં જ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ. પી .કોહલીની અધ્યક્ષતામા કલાપ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત ‘રાણકી વાવ- રમ્ય રૂપાંતરણ’ ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને પૂર્વસાંસ્કૃતિક મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી સાથે સંસ્કાર ભારતીના અધ્યક્ષ રાજુજી પરમાર અને સમગ્ર ગુજરાતના સિધ્ધહસ્ત કલાસાધકો, કલાસમીક્ષકો અને સાહિત્યસર્જકો ની ઉપસ્થિતિમાં મહાનુભાવોનું ‘રાણકી વાવ’ની પ્રતિકૃતિ અને શાલ- સરપાવ અર્પણ કરીને બહુમાન કર્યું હતું. કલાપ્રતિષ્ઠાનની કલા પ્રવૃત્તિની વિશેષ નોંધ કલાપ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ આપી હતી.પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને મહેન્દ્રભાઈ ત્રિવેદીએ સંસ્કાર ભારતી અને કલાપ્રતિષ્ઠાન ની કલા પ્રવૃતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે \\\"આજે ગંગા અને યમુના જેવી બંને કલાસંસ્થાઓનો સંગમ સાચા અર્થમાં પ્રયાગ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો