તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘બીએનઆઈ સિલિયન ગેમ્સ’નું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આગળ વધારવાની મહેચ્છા સાથે હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રા.લિ.એ અમદાવાદની સૌથીમોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ “બીએનઆઈ સિલિયન ગેમ્સ”નું આયોજન કર્યું હતું. જેમાં 1800 સભ્યોના 31 ચેપ્ટર વચ્ચે કુલ 12 ગેમ રમાડવામાં આવી હતી. જેમાં તમામ સભ્યોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ પ્રા. લિ.ના સ્થાપક શ્રી ગગન ગોસ્વામીએ કહ્યું, “ સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરી અમે અમદાવાદીઓને ફિટ અને તંદુરસ્ત રહેવાની પ્રેરણા આપી હતી. આ એક ગેમ્સ દ્વારા અમારો નાનકડો પ્રયાસ હતો ખાસ કરીને આ પાછળનો ઉદ્દેશ્ય ફિટ ઇન્ડિયા પહેલને સમર્થન આપવાનો તેમજ લોકોને સ્પોટ્‌ર્સ પ્રત્યે એક્ટિવ રાખવાનો હતો. ”

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો