તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિમેન એમ્પાવરમેન્ટ અને તેમની જર્ની વિશે વાત થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈ ન્ડિયન સ્વેગમાં રોટરી ક્લબ ઑફ અમદાવાદ સુપ્રીમ દ્વારા અનસ્ટોપેબલ વિમેન કાર્યક્રમ યોજાયો. જેમાં સ્પીકર્સ તરીકે ગાયનેકોલોજિસ્ટ ડૉ. અર્ચના શાહ, વાસ્તુ કન્સલ્ટન્ટ ચરણપ્રિત પાઠક ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં તેઓએ વિમેન એમ્પાવરમેન્ટ વિશે વાત કરી હતી અને તેમની જર્નીમાં આવતી મુશ્કેલીઓ વિશે પણ વાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન બાની છાબરા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...