તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુસ પર ટૉકનું આયોજન કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | નવરંગપુરા ખાતે આવેલા અમેરિકન કોર્નર રીડિંગ લાયબ્રેરીમાં ફર્સ્ટ મોમ્સ ક્લબ અમદાવાદ દ્વારા અંડરસ્ટેન્ડિંગ ચાઈલ્ડ એબ્યુસ પર 18મી જાન્યુઆરીના રોજ બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધી ટૉકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૉકમાં સબફ્રી એન.જી.ઓનનાં ફાઉન્ડર સોનલ કેલોગ અને સાઈકોલોજીસ્ટ ઈતી શુક્લા સ્પિકર તરીકે ઉપસ્થિત રહેશે. જેઓ ચાઈલ્ડ એબ્યુસને લઈને થતા બનાવ, કાયદા વિશ વાત કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો