તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્લોબલાઇઝેશન અને સોશિયલ ચેન્જ ઉપર ટૉક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:સેપ્ટ યુનિ. ખાતે ફેકલ્ટી ઓફ પ્લાનિંગ લેક્ચર સિરીઝ અંતર્ગત ‘ગ્લોબલાઇઝેશન, ફેમિલી અને સોશિયલ ચેન્જ ઈન ઇન્ડિયા’ વિષય ઉપર ટૉક યોજાશે. જેના વક્તા ડૉ. તનિષ્ઠા સામંતા છે.તેઓ આઈઆઈટી ગાંધીનગર ખાતે પ્રોફેસર છે. આ લેક્ચર 16 એપ્રિલના રોજ ઓડિટોરિયમમાં સાંજે 6:30 વાગે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...