તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતના મતદારોના મનની વાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ અને આર.એ. આસ્ટરિક કોમ્પ્યુટિંગ એન્ડ ડેટા સોલ્યુશન્સ દ્વારા ગુજરાતની 26 બેઠકો પર મતદારોનો સરવે કરવામાં આવ્યો હતો જેમાં 13000 મતદારોએ ભાગ લીધો હતો. લોકોને સ્પર્શતા 10 મહત્વના મુદ્દાઓને રેટિંગ આપવામાં આવ્યું હતું. સૌથી મહત્વના ત્રણ મુદ્દાઓમાં રોજગારી, પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓને ગણાવ્યા હતા. આ સરવેમાં 61 ટકા મતદારો ગ્રામ્ય વિસ્તારોમાંથી અને 34 ટકા શહેરી મતદારો હતા. 66 ટકા પૂરૂષ અને 34 ટકા મહિલા મતદારો હતા. ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, ખાનગી નોકરિયાત, સરકારી કર્મચારી અને બેરોજગારો પણ હતા. 21 ટકા લોકો અભણ અને 28 ટકા પ્રાથમિક શિક્ષણ મેળવેલા હતા.

61% ગ્રામ્ય અને 34% શહેરી મતદારો, 66% પુરુષ અને 34% મહિલા મતદારોએ આપ્યો અભિપ્રાય
શહેરોને ટ્રાફિક, ગામડાને પાણી, રાજ્યને રોજગારની ચિંતા
રાજ્ય માટે
મુદ્દા ટકા સરકારને માર્કસ

રોજગારીની તકો  

પીવાનું પાણી  

આરોગ્ય સેવા  
મતદારોના પ્રાથમિક મુદ્દાઓ પ્રત્યે સરકારે દુર્લક્ષ સેવ્યું હોવાનું, જેને કારણે કામગીરી નબળી હોવાનું તારણ છે.

રોજગારી, પીવાનું પાણી, આરોગ્ય મહત્ત્વના મુદ્દા
ગ્રામ્ય માટે
મુદ્દા ટકા સરકારને માર્કસ

ખેતી માટે પાણી  

ધિરાણ-બિયારણ  

ખાતર માટે સબસિડી  
ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં પ્રદૂષણ, રેતીનું ખનન, આરોગ્ય સેવાઓ, વીજળી, ખેત ઉત્પાદનો પણ મુદ્દા છે.

ખેતી, ખાતર, બિયારણ સૌથી મહત્ત્વના મુદ્દાઓ
શહેર માટે
મુદ્દા ટકા સરકારને માર્કસ

ટ્રાફિકની સમસ્યા  

અવાજનું પ્રદૂષણ  

રોજગારીની તકો  
શહેરોમાં પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, વીજળી, અનામત, પાણી અને પ્રદૂષણ છે.

ટ્રાફિક, અવાજનું પ્રદૂષણ, પબ્લિક ટ્રાન્સપોર્ટની ચિંતા
મત કોને આપવા, કોની અસર
83% કોને મત આપવો એ જાતે નક્કી કરે છે

07% પરિવારનો નિર્ણય મહત્વનો હોય છે

05% પતિ કે પત્નીનો મત અગત્યનો

20% દારૂ, પૈસા, ગિફ્ટ મતદાનને અસર કરે છે

ગુનાહિત ઇતિહાસ
98% ગુનાહિત ઇતિહાસ ઘરાવતા નેતાઓ ન જોઇએ

38% ગુના છતાં સારા કામોથી ચૂંટાય છે

37% ખૂબ પૈસા ખર્ચે છે એટલે ચૂંટાય છે

36% ઘર્મ, જાતિ પરિબળોને કારણે જીતે છે

અન્ય સમાચારો પણ છે...