સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રવિવારે નિ:શુલ્ક પોઝિટિવ પેરેન્ટિંગ સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ | જીસીસીઆઈ હોલમાં રવિવારે ‘પોઝિટિવ પેરેન્ટિંગ’ પર સાઈકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણીનો સેમિનાર યોજાશે, જેમાં સ્કૂલના બાળકોના વાલીઓ ભાગ લઈ શકશે. સમસ્ત વૈૈષ્ણવ વણિક પરિવારના ઉપક્રમે આયોજિત વર્કશોપ અંગે ડો. પ્રશાંત ભીમાણીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના વાલીઓને પેરેન્ટિંગ અંગેની ઉપયોગી ટિપ્સ અપાશે. www. svvp11.com, http://bit.lySVVP_PARENT પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
અન્ય સમાચારો પણ છે...