• Gujarati News
  • National
  • Ahmedabad News Students Will Be Provided With The Study Material On Social Media 055135

વિદ્યાર્થીઓને સ્ટડી મટીરિયલ સોશિયલ મીડિયાથી અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાનગી સ્કૂલો જ્યાં પોતાના બાળકોને ઘેર બેઠા ઓનલાઇન અભ્યાસની સુવિધા આપી રહીં છે ત્યારે સરકારી સ્કૂલોના બાળકો માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ખાસ મટીરિયલ તૈયાર કરાયું છે. આ મટીરિયલ વાલીને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલાશે. દર શનિવારે તેનું મોનિટરિંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...