તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Students Who Perform Poorly In The Unit Test Will Be Taught Separately 055110

એકમ કસોટીમાં નબળું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને અલગથી ભણાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

સરકારી માધ્યમિક સ્કૂલોમાં એકમ કસોટીમાં નબળું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને અલગથી મહેનત કરવાની સૂચના શિક્ષણ વિભાગે આપી છે. શનિવારે ધો.9,10માં એકમ કસોટી લેવાઇ હતી. કસોટીના બાદ દરેક વિદ્યાર્થીના પરિણામની સમીક્ષા કરાશે. જેના આધારે શિક્ષકો વિદ્યાર્થીને મહેનત કરાવશે. ધો.10નું પરિણામ સુધારવા માટે ધો.9થી જ વિદ્યાર્થીઓને તૈયાર કરાવાય છે.

અન્ય સમાચારો પણ છે...