તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 12માં કમ્પ્યૂટર પેપરમાં જવાબો ખોટા પુછાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12 સાયન્સના કમ્પ્યૂટરનું પેપર સરળ રહ્યું હતું. પરંતુ તજજ્ઞોના મતે એક પ્રશ્નના જવાબમાં અપાયેલા તમામ ઓપ્શન ખોટા હતા. કમ્પ્યૂટરના વિષય નિષ્ણાત તેજસ ઠક્કરે જણાવ્યું કે, એક પ્રશ્નના ઓપ્શનમાં આપેલા જવાબના ફોન્ટ કેપિટલ હોવા જોઇએ, જે કમ્પ્યૂટરની ભાષા પ્રમાણેની છે. જ્યારે કે ઓપ્શનમાં આપેલા જવાબો સ્મોલમાં હતા. જે કમ્પ્યૂટરની ભાષામાં ખોટું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો