તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News State Veterans Will Apply To Collectors On Pensions Issue Today 024606

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યના નિવૃત્ત કર્મીઓ પેન્શન મુદ્દે આજે કલેક્ટરોને આવેદન આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના 4 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓના સંગઠન ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ દ્વારા પેન્શન સહિત અન્ય પડતર માગણીઓ અંગે 28મીએ અમદાવાદ સહિત તમામ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે.

઼મહામંડળના અધ્યક્ષ મણિભાઈ સુથારના જણાવ્યાનુસાર, નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આજ સુધી ક્યારેય સરકાર સામે ક્યારેય રેલવે કે ધરણાં યોજ્યા નથી. જોકે મહામંડળ દ્વારા તેમની પડતર માગણીઓ અંગે અનેકવાર રજૂઆત કરાઈ છે છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે હવે નિવૃત્ત કર્મચારીઓને સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડશે. જેના ભાગરૂપે 28મીએ રાજ્યભરમાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા સરકારને આવેદન પત્ર આપવામાં આવશે. તેમ છતાં રજૂઆતો ધ્યાનમાં નહીં લેવાય તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો