તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટ ઓફિસનું સર્વર ઠપ થતાં લોકોને હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સહિત દેશભરની પોસ્ટ ઓફિસમાં સવારે 10.30 વાગ્યાથી ફિનાકલ સર્વર ઠપ થઈ જતા બે દિવસની રજા બાદ સોમવારે નાગરિકોને હાલાકી ભોગવવી પડી હતી.

પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ ટ્રાન્ઝેક્શન માટે તેમજ સેવિંગ્સ એકાઉન્ટ સહિત અન્ય બેંકિગ સર્વિસ માટે બે અલગ અલગ સર્વર કામ કરે છે.

સોમવારે સવારે લગભગ 10.30 વાગે સેવિંગ્સ એકાઉન્ટ માટેનું ફિનાકલ સર્વર ઠપ થઈ ગયું હતું. જેના પગલે બે દિવસની રજા બાદ સોમવારે સવારે શહેરભરની પોસ્ટ ઓફિસોમાં ગયેલા નાગરિકોને હાલાકી ભોગવવી પડી હતી. જો કે તમામ પોસ્ટ ઓફિસોમાં પોસ્ટલ કામગીરી ચાલુ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો