તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12થી 23 ફેબ્રુઆરી સુધી દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઈઆરસીટીસીએ મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ 3 ભારત દર્શન ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેન, હરિહર ગંગે ભારત દર્શન ટ્રેન તેમજ ક્રિષ્ણા સર્કિટ ભારત દર્શન ટ્રેન દોડશે.

12થી 23 ફેબ્રુઆરી સુધી દક્ષિણ દર્શન સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. રામેશ્વરમ્, મદુરાઈ, નાગરકોઈલ કન્યાકુમારી આ ટ્રેન રાજકોટથી શરૂ થયા બાદ સાબરમતી થઈ જશે. આ ટ્રેનમાં સ્લીપરમાં 11,340 અને થર્ડ એસીમાં 13,860 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું વસૂલ કરાશે. બીજી હરિહર ગંગે ભારત દર્શન વિશેષ ટ્રેન 26 ફેબ્રુઆરીએ રાજકોટથી શરૂ થઈ સાબરમતી થઈ પુરી, કોલકાતા, ગંગાસાગર, વારાણસી, ઉજ્જૈન થઈ પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો