તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રખિયાલમાં શાહીનબાગ ધરણાં કાર્યક્રમ રદ કરાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ | કોરોના વાઈરસને લઈ ચાલી રહેલી તકેદારીમાં શહેરના રખિયાલ અજિતમિલ શાહીનબાગ ધરણાંનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. આ અંગે ધરણાંના આયોજક કલીમ સિદ્દીકીએ જણાવ્યું કે, શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા ધરણાં સ્થળે લોકોને ભેગા થતા રોકી દેવાયા છે. આગામી 15 દિવસ સુધી આ ધરણાં કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...