તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોડિયમ પર રાષ્ટ્રધ્વજને ઊંચો થતો જોઈ મને મોટિવેટ કરે છે : સાઈના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ, કેરોલિન મરીન અને કોચ ગોપીચંદ શહેરની IIM-Aમાં વિદ્યાર્થીઓ સાથે એક સેશન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે ચર્ચામાં નેહવાલે કહ્યું કે ‘ગેમ જીત્યા પછી પોડિયમ પર ઉભા રહીને તમે તમારા દેશનો રાષ્ટ્રધ્વજ ઉપર જતાં જોવે તે ઘણું મોટિવેટ કરે છે. મેં જીતેલી ગેમ મને મોટિવેટ કરે છે. કોચ પુલેલા ગોપીચંદે આઇઆઇએમ-એમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કહી હતી.

અન્ય સમાચારો પણ છે...