તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેકમાં સાયન્ટિસ્ટ, ટેક્નિકલ આસિ. ની 55 જગ્યા ભરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) અમદાવાદમાં સાયન્ટિસ્ટ અને ટેક્નિકલ આસિસ્ટન્ટની 55 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો 14 માર્ચથી 3 એપ્રિલ સુધી અરજી કરી શકશે. ઉમેદવારોની અંતિમ પસંદગી લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ભરતી થનારા જગ્યાઓમાં સાયન્ટિસ્ટ એન્જિનિયર, ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયનની ભરતી થશે. આ ભરતી માટે ઉમેદવાર ઓનલાઈન પણ અરજી કરી શકે છે. ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો સેકની વેબસાઇટ પરથી જરૂરી તમામ માહિતી મેળવી
શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો