તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News School Administrators Will Introduce The Board On The Basis Of Cctv 024514

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળા સંચાલકો CCTVમુદ્દે બોર્ડને રજૂઆત કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા દરમિયાન દરેક નવી સ્કૂલોને સીસીટીવીના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ આપવાના મુદ્દે અમદાવાદ શહેર સંચાલક મંડળ દ્વારા બોર્ડમાં આ વર્ષે નિયમમાં છૂટછાટ આપવા માટે રજૂઆત કરાશે. કારણ કે સ્કૂલોમાં સીસીટીવીના ઓડિયોની સાથે વીડિયો રેકોર્ડિંગની સુવિધા મોટાભાગની નવી સ્કૂલોમાં પણ નથી. આ અંગે મંડળના મહામંત્રી અલ્કેશ પટેલે જણાવ્યું હતું કે, બોર્ડમાં મંડળ તરફથી રજૂઆત કરાશે કે સ્કૂલોને આ વર્ષે સીસીટીવીના ઓડિયો રેકોર્ડિંગ મુદ્દે છૂટછાટ આપવામાં આવે. કારણ કે નવી મંજૂરી મેળવેલ સ્કૂલોમાં પણ ઓડિયો રેકોર્ડિંગ થઇ શકે તેવા સીસીટીવી રેકોર્ડિંગની સુવિધા નથી. ઉપરાંત અત્યારે સ્કૂલો પાસે પૂરતો સમય પણ નથી કે તેઓ સ્કૂલની સમગ્ર સિસ્ટમને અપડેટ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો