તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LRD ભરતીમાં એસસી,એસટીને અન્યાય : NSUI

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ.

એલઆરડી પરીક્ષા ભરતી વિવાદ અંતર્ગત એનએસયુઆઈએે રાજ્ય સરકારનંુ વલણ એસસી-એસટી-ઓબીસી વિરુદ્ધ હોય તેમ દેખાઈ રહ્યું હોવાનો આક્ષેપ એનએસયુઆઈએ કર્યો છે. એનએસયુઆઈના મહામંત્રી ભાવિક સોલંકીએ સરકાર સામે આક્ષેપ કરતાં કહ્યું છે કે,‘સરકાર દ્વારા એક વર્ષ પહેલા રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષા લીધી હતી, જેમાં કટ ઓફ માર્કસનો નિયમ ન લાગુ કરીને, નવો જીઆર બહાર પાડીને જનરલ કેટેગરીની મહિલાને અન્યાય કર્યો છે. એસસી,એસટી,ઓબીસીની મહિલાઓને અન્યાય કર્યો છે. ્તેમણે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું કે, સરકાર બેટી બચાઓના બદલે બેટીઓ પર પોલીસ દ્વારા અત્યાચાર કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો