તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજય ખાનની પુત્રી ફરાહની બુકનું મુંબઇમાં લૉન્ચિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ અભિનેતા સંજય ખાનની પુત્રી, જ્વેલરી ડિઝાઇનર ફરાહ અલી ખાનની એક કોફી ટેબલ બુકનું મંગળવારે રાત્રે મુંબઇમાં લૉન્ચિંગ થયું. આ ઇવેન્ટમાં ફરાહની સાથે તેના પિતા સંજય, માતા ફરાહ અને ભાઇ ઝાયેદ હાજર હતા. અભિનેત્રી નીલમ કોઠારી અને તેનો પતિ સમીર સોની, અભિનેત્રી પૂનમ ઢિલ્લોં, જેકી શ્રોફ અને તેની પત્ની આયેશા તથા પુત્રી ક્રિષ્ના તેમ જ પૂજા બેદી અને તેની પુત્રી આલિયા ફર્નિચરવાલા પણ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ, ગુરુવાર, 18 એપ્રિલ, 2019

| 15
અન્ય સમાચારો પણ છે...