તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Sanitaryizer Tunnel Erected At Kidney Hospital Admission After 30 Seconds Of Sanitization 055109

કિડની હોસ્પિટલમાં સેનિટાઈઝર ટનલ ઊભી કરાઈ, 30 સેકન્ડમાં વ્યક્તિને સેનિટાઈઝ કર્યા પછી પ્રવેશ અાપવામાં આવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાનો ચેપ ન લાગે તે માટે સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં ‘ટનલ સેનિટાઈઝર’ ઊભી કરવામાં આવી છે. જેમાં 30 સેકન્ડમાં વ્યક્તિ સેનિટાઈઝ થઈ જાય પછી તેને પ્રવેશ આપવામાં આવે છે. દાતાનાં સપોર્ટથી બનેલા આ ટનલ સેનેટાઇઝરને બનાવવા પોલીસ અને વેપારીઓએ મદદ કરી છે.

કિડની હોસ્પિટલના ડાયરેકટર ડો. વિનીત મિશ્રા જણાવ્યું કે, કિડની અને લિવરની સારવાર લેતાં દર્દીને ઇન્ફેકશન લાગવાનો ખતરો વધુ હોય છે. જેથી હોસ્પિટલમાં આવતાં દર્દી, દર્દીનાં સગા, ડોકટર્સ અનને હોસ્પિટલ સ્ટાફ એકદમ જંતુમુકત અને સ્વસ્થ રહે તેવાં આશયથી સોમવાર સવારથી ટનલ સેનેટાઇધર લગાવ્યું છે, જેમાંથી પસાર થનાર વ્યકિત તેનાં કપડા સહિત તમામ વસ્તુ સેનિટાઇઝ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...