તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3000 વિધાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવાઁ એન.જીઓ દ્વારા અમદાવાદની સરકારી શાળા ની વિધાર્થીનીઓને મેન્સ્ટ્રુએશન અને સેનેટરી પેડ પર જાણકારી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીનીઓનું કાઉન્સેલિંગ કરીને તેમની સમસ્યાનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ સાથે સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું. સવાઁના ફાઉન્ડર યોગેશ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે,‘આ વર્ષે ગામડામાં આવેલી સ્કૂલની 3000 વિધાર્થીનીઓને પેડ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યા હતા. સવાઁ એન જી ઓ દ્વારા આવતા વર્ષે 5 હજાર વિધાર્થીનીને સેનેટરી પેડનું વિતરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે.’

અન્ય સમાચારો પણ છે...