તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરાઈવાડીમાં પૈસાની લેતીદેતીમાં સાઢુએ સળગતું લાકડું મારી આંખ ફોડી નાખી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાઈવાડીમાં એક શખસે પૈસા બાબતે બોલાચાલી કરી બે લોકો સાથે ઝઘડો કરીને મારઝૂડ કરીને સળગતું લાકડું યુવકની આંખ પર મારીને આંખ ફોડી નાખી હતી. આ અંગે યુવકે અમરાઈવાડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

અમરાઈવાડીના મહાલક્ષ્મીનગર દરવાજા પાસે રહેતા પ્રહલાદ દંતાણી શનિવારે રાતે ઘરે હાજર હતા ત્યારે પ્રહલાદભાઈની પત્ની સાથે સાઢુ કાંતિભાઈ દંતાણી પૈસા બાબતે બોલાચાલી કરતો હતો, જેથી પ્રહલાદભાઈ વચ્ચે પડીને ઝઘડો ના કરવા માટે જણાવ્યું હતું.જેથી ઉશ્કારાયેલા કાંતિ દંતાણી પ્રહલાદભાઈ સાથે મારઝૂડ કરી ચૂલામાંથી સળગતું લાકડું કાઢીને પ્રહલાદભાઈની આંખ પર માર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો