તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેતા કેડકેમની રૂ.200 કરોડ ટર્નઓવર યોજના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇબર લેઝર મશીન, સીનસી રાઉટર, યુબી ફ્લેટ બ્લેર પ્રિન્ટર અને સીઓટુ લેઝર સહિતની વિવિધ મશીનરીના ઉત્પાદન ક્ષેત્રે વ્યસ્ત મહેતા કેડકેમ પ્રાઇવેટ લિ. ચાલુ નાણાકીય વર્ષાન્તે રૂ. 150 કરોડનું ટર્નઓવર હાંસલ કરવા સાથે સીએનસી અને સીઓટુ લેઝર મશીન એકમ કાર્યરત કરવાની યોજના છે. 25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ધરાવતા આ બન્ને એકમ કંપનીનું ટર્નઓવર વધવાનો આશાવાદ કંપનીના ડિરેક્ટર શૈલેષ મહેતાએ વ્યક્ત કર્યો છે. સ્માર્ટ ફાઇબર લેઝર મેટલ કટિંગ મશિન્સ લોન્ચ કરી રહી છે. આઇઓટી ટેકનો.અપનાવી છે. ટર્નઓવરમાં 10 ટકા હિસ્સો નિકાસોનો છે તે વધારી 50 ટકા કરવાની નેમ છે.

અન્ય સમાચારો પણ છે...