તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીએની વિવિધ પરીક્ષાનું પરિણામ 15 જાન્યુઆરી પછી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (આઈસીએઆઈ)ના ઉપક્રમે નવેમ્બર મહિનામાં આયોજિત સીએ ઈન્ટર, ફાઈનલ સહિતની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓનું પરિણામ 15મી જાન્યુઆરી પછીથી જાહેર કરવામાં આવશે. સીએ અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીએ ઈન્ટર તેમજ સીએ ફાઈનલ સહિતની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા આશરે 30,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...