તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Responsive Industries Has Invested Rs 500 Crore Turnover Target 055156

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝનો 3 વર્ષમાં રૂ. 500 કરોડનો ટર્નઓવર લક્ષ્યાંક

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મુંબઇ| વિનાઇલ ફ્લોરિંગ કંપની રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રીઝે મુંબઇ, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હીમાં કંપનીની માલિકીના ચાર કોકો ડિઝાઇન સેન્ટર્સ સ્થાપવાની યોજના હાથ ધરી છે. કંપની લક્ઝરી વિનાઇટ ટાઇલ સેગમેન્ટમાંથી આગામી ત્રણ વર્ષમાં રૂ. 500 કરોડના બિઝનેસની અપેક્ષા રાખે છે. કંપની દેશભરમાં આગામી 3 વર્ષણાં વધુ 100 સ્વતંત્ર સ્ટોર્સ સ્થાપવાની પણ યોજના ધરાવે છે. કંપની ડિસ્ટ્રિબ્યુશન અને રિટેઇલ નેટવર્ક માટે ફ્રેન્ચાઇઝી રૂટ અપનાવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો