તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે રેલી, સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આગામી રવિવારે કાર્ડિયોઉનો સેન્ટરના ડૉ. શૈલેશ દેસાઈ દ્વારા એક રેલી અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સવારે 8 વાગે એએમએથી અા રેલી નીકળવાની છે અને 9 વાગે ત્યાં જ પરત આવશે. 9 વાગે હેપી હાર્ટ વિષય પર સેમિનારનું આયોજન એએમએમાં કરવામાં આવ્યું છે, જેમાં અતિથિ વિશેષ તરીકે જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. જયનારાયણ વ્યાસ, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહેરી, જાણીતા ગાંધીવાદી કાર્યકર મનુભાઈ મહેતા વગેરે પણ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...