તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઈમાં વરસાદથી અમદાવાદ આવતી ફ્લાઈટ 10 કલાક લેટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | દુબઇમાં ભારે વરસાદથી રન વે પર પાણી ભરાઇ જવાને કારણે દુબઇ અને ગલ્ફ દેશોમાંથી અમદાવાદ આ‌વતી ફ્લાઇટો 10 કલાક સુધી મોડી પડી હતી. વિવિધ એરલાઈન્સની કુલ 26 ફ્લાઈટ 1 કલાકથી 10 કલાક સુધી મોડી પડી હતી.

વિવિધ એરલાઈન્સની 26 ફ્લાઈટ મોડી પડી
અેરલાઈન મોડી પડી

એર ઇન્ડિયા

અમદાવાદ-મુંબઇ 1.18 કલાક

અમદાવાદ-ઓઝાર 2.24 કલાક

લંડન-અમદાવાદ 1 કલાક

મુંબઇ-અમદાવાદ 1.26 કલાક

ઓઝાર-અમદાવાદ 2.7 કલાક

ઇન્ડિગો

અમદાવાદ-કુવૈત 4.12 કલાક

દુબઇ-અમદાવાદ 10.20 કલાક

કુવેત-અમદાવાદ 3.57 કલાક

હૈદરાબાદ-અમદાવાદ 3.35 કલાક

અમિરાત

અમદાવાદ-દુબઇ 1.34 કલાક

દુબઇ-અમદાવાદ 1.34 કલાક

ગો એર

બેંગલોર-અમદાવાદ 1.47 કલાક

કોલકાતા-અમદાવાદ 1 કલાક

હૈદરાબાદ-અમદાવાદ 2.13 કલાક

સ્પાઇસ જેટ

ચેન્નઇ-અમદાવાદ 5.40 કલાક

બેંગલુરુ-અમદાવાદ 1 કલાક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો