તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Rabindas World Mahaprath Level Convention Was Held In Shahibaug 024522

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાહીબાગમાં રવિદાસ વિશ્વ મહાપીઠનું સ્તરીય સંમેલન યોજાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ શાહીબાગ કન્ટોન્મેન્ટ ખાતે સંત શિરોમણિ ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠનું સ્તરીય સંમેલન અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરમાંથી વિશાળ સંખ્યામં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રાજ્યપાલ ઓ.પી.કોહલી, સંત શિરોમણિ વિશ્વ મહાપીઠના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ દુષ્યંત કુમાર ગૌતમ, મહાપીઠના પીઠાધિશ્વર સતેન્દ્ર હીરાજી મહારાજ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. તેમ જ શિરોમણિ ગુરુ રવિદાસજીની કથા અને સત્સંગ પણ યોજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો