તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Prior To The Lok Sabha Election 8500 Ballet Units Were Checked 024544

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસભા ચૂંટણી પૂર્વે 8500 બેલેટ યુનિટનું ચેકિંગ થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકસભાની ચુંટણીની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ અને જિલ્લામાં ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાર 8500 બેલેટ યુનિટ અને 7300 કંટ્રોલ યુનિટનું પ્રથમકક્ષાના ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીમાં ગત 31મી જાન્યુ.,2019એ પ્રસિધ્ધ કરેલી યાદી મુજબ 54,30,970 મતદારો છે. જેમાં 28,39,556 પુરુષ અને 25,91,222 મહિલા, 139 થર્ડ જેન્ડર મતદારો છે. ચૂંટણીમાં શારીરિક ખોંડખાપણવાળા મતદારો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. મથક ઉપર હેલ્પ માટે એનસીસીના વિદ્યાર્થીઓની સેવા લેવાશે. સુવિધામાં વધારો કરવા પ્રયત્ન કરાઇ રહ્યો છે. શહેરમાં 1400 મતદારોએ એક મતદાન મથક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો