તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Pran Pratishtha Mahotsav Of Ramdev Temple In Kunapur Village Till March 2 024548

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુણપુર ગામમાં 2 માર્ચ સુધી રામદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ શહેરના કુણપુર ગામમાં શ્રી કુણપુર ગામ સમસ્ત દ્વારા 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ધર્મસ્તંભ આરોહણ મહામહોત્સવ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને આશીર્વાદ મેળવશે. પંચાગ કર્મ, યજ્ઞ શાળામાં પ્રવેશ, કુટિર હોમ, ધૃતાધિવાસ-ફલાધિવાસ જલાધિવાસ, સાયં આરતી પૂજા, દેવશયન સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો