તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસેટ એલોકેશન ફંડમાં છ વર્ષથી પોઝિટીવ વળતર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ| શેરબજારની ચંચળતા કે તેજી- મંદી સાથે ફંડોની કામગીરીમાં પોઝિટીવ કે નેગેટિવ વળતર જોવા મળે છે. પરંતુ ડાયનામિક એસેટ એલોકેશન ફંડમાં 2012 પછી નેગેટિવ વળતર જોવાયું નથી. તેનાથી વિરૂદ્ધ ઇક્વિટી ફંડોમાં અવારનવાર એસેટમાં ધોવાણ જોવાયું છે. આ ઉપરાંત એકદમ સરળ મોડલ ધરાવતા હાઇબ્રિડ ફંડ પર પણ માર્કેટની ચાલની અસર થઈ છે. ICICI પ્રૂડે.એસેટ એલોકેટ ફંડમાં પાંચ વર્ષમાં 14 ટકા, 7 વર્ષમાં 13.1 ટકા વળતર મળ્યું છે. તેની સામે ક્રિસિલ હાઇબ્રિડ 50-50 મોડરેટ ઇન્ડેક્સમાં 12.3 ટકા અને 11.1 ટકાનું રિટર્ન જોવાયું છે. જ્યારે નિફ્ટી-50 ટીઆરઆઇમાં 0.4 અને 0.9 ટકાનું વળતર આપ્યું હતું. આ ફંડની માર્કેટ સ્થિતિ કરતાં વિરૂદ્ધ કામગીરી દર્શાવવાનું મુખ્ય કારણ એસેટ એલોકેશનનું છે જેનો હિસ્સો 91.5 ટકાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો