• Gujarati News
  • National
  • Ahmedabad News Poor Poor By Rotary Club Of Ahmedabad Awasthi At Vasna Barrage 055043

વાસણા બેરેજ ખાતે રોટરી ક્લબ ઑફ અમદાવાદ અસ્મિતા દ્વારા ગરીબ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણા બેરેજ ખાતે રોટરી ક્લબ ઑફ અમદાવાદ અસ્મિતા દ્વારા ગરીબ બાળકોને દૂધ, બિસ્કિટ અને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાનો આશરે 250થી વધુ ગરીબ બાળકોએ લાભ લીધો હતો. રોટરી ક્લબના પ્રેસિડન્ટ સંગીતા શાહ દ્વારા આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના અન્ય મેમ્બર્સે પણ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...