તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપથ ક્લબ પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર ચોરી કરનાર ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપથ ક્લબની પાછળ નવી બની રહેલી એસ્ટ્રલ હાઉસ નામની બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા પતરાના રૂમમાંથી શનિવારે રાતે રૂ.2.25 લાખની કિંમતના ઈલેક્ટ્રિક સામાનની ચોરી થઇ હતી. આ અંગે મણિનગરમાં રહેતા રાજન અમીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ડીસ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા બે માણસો બાઈક ઉપર 4 ફેરા કરીને આ માલ સામાન કોથળામાં ભરીને ચોરી જતા દેખાયા હતા. પોલીસને બાઈકના નંબરના આધારે યશવંતસિંગ મુનુવાસિંગ રાજપૂતને ઝડપી લીધો હતો. યશવંતસિંગ રાજપથ ક્લબની સામે આવેલા ફૂડ કોર્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ત્યાં જ ઓરડીમાં રહે છે.યશવંતસિંગે તેના મિત્રની સાથે મળીને એસ્ટ્રલ હાઉસના બેઝમેન્ટમાંથી ઈલેક્ટ્રિક સામાનની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો