ગુજરાત યુનિવર્સિટી રંગોળી સ્પર્ધાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ખાતે મતદાન સંદર્ભિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી ગ્રંથાલયના, આર.જે તિબ્રેવાલ તેમજ પી.ટી. ઠક્કર કોલેજના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ રંગોળીની સાથે સાથે યુવા વિધાર્થીઓને મતદાન માટે પ્રેરીત કર્યા હતા. આ સાથે માનવ સાંકળ રચી ફરજિયાત નૈતિક મતદાન કરવા અને કરાવવાના શપથ લીધા હતા

અન્ય સમાચારો પણ છે...