તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News People In Nicolas Ran Banners Running The 39road No One Else39s Vote39 System 034536

નિકોલમાં લોકોએ ‘રોડ નહીં તો વોટ નહીં’ના બેનરો લગાવતાં તંત્ર દોડતું થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિકોલના ગંગોત્રી સર્કલથી સૂર્યનગર સુધીના ધૂળિયા રસ્તાથી ત્રાસેલા સોસાયટીના રહીશોએ શનિવારે ‘રોડ નહીં તો વોટ નહીં’ ના બેનરો લગાવતા સત્તાધિશો દોડતા થયા હતા. તંત્રએ એક જ મહિનામાં આરસીસીનો રોડ બની જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતુ. રહીશોનો આરોપ છે કે, ચાર વર્ષથી લોકોને અવારનવાર સ્થાનિક કોર્પોરેટર રોડ બની જશે તેવી ખાતરી આપે છે પરંતુ હજુ કોઇ જ કાર્યવાહી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...