તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલડીમાં રવિવારે જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલડી ચાર રસ્તા પર આવેલા શ્રી મેંહદી નવાઝ જંગ હોલ ખાતે રવિવારે 23મી જૂનના રોજ બપોરે 2 વાગ્યે અમદાવાદમાં પ્રોફેશનલ ડિગ્રી હોલ્ડર્સ માટે સર્વજ્ઞાતિ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન અનુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવશે, જેમાં રાજ્યના ડોક્ટર, એન્જિનિયરિંગ, સીએ, એમબીએ, એમસીએ, બી.ફાર્મ, બીટેક, પીએચ.ડી, એલએલબી, એમએસડબલ્યુ, આઈસીડબલ્યુએ, જર્નાલિઝમ જેવી પ્રોફેશનલ ડિગ્રી ધરાવતા 300 કુંવારા ઉમેદવારો ભાગ લેશે. ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓએ પોતાનો ફોટો, બાયોડેટા સાથે હાજર રહી શકશે.

અન્ય સમાચારો પણ છે...