તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Only 12 Guardians Safeguard The 362 Protected Monuments Of The State 024504

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યના 362 રક્ષિત સ્મારકોની સુરક્ષાર્થેે માત્ર 12 ચોકીદાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતના ઐતિહાસિક વારસા સમાન પ્રાચીન પુરાતત્વીય સ્મારકોની જાળવણીમાં સરકારની ઉદાસિનતા ઉજાગર થઇ છે. રાજ્યમાં કુલ 362 સ્મારકો રાજ્ય રક્ષિત જાહેર થયા છે. જેની જાળવણીની જવાબદારી રાજ્યના પુરાતત્વ વિભાગ હસ્તક છે. પરંતુ 362 સ્મારકોની સલામતી માટે માત્ર 12 ચોકીદાર હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. હાલમાં અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ચોકીદારની 42 જગ્યાઓ પૈકી 30 જગ્યા ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો