તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરેસ પર DJનું એક દિવસનું ભાડું 10 હજાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પતંગની સાથે ડી.જેની મજા માણવા માટે અમદાવાદીઓને આ વર્ષે એક દિવસનું 15 હજાર સુધીનું ભાડુ ચૂકવવું પડી રહ્યું છે.સાઉન્ડ સિસ્ટમ વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓને ઉત્તરાયણના 15 દિવસ પહેલા જ ડી.જે સાઉન્ડનું એડવાન્સ બુકિંગ કરવું પડે છે. છેલ્લા દિવસે જ્યારે સિટી ભાસ્કરે ડી.જે પાસેથી સાઉન્ડના ભાગ જાણ્યા તો એક દિવસનું ભાડુ 10થી 15 હજાર સુધી જણાવ્યું હતુ.

15 દિવસ પહેલા જ કરવામાં આવે છે બુકિંગ
ડી.જે સાઉન્ડ પ્લે કરતા પ્રતિક વાઘેલાએ કહ્યું કે, ઉત્તરાયણમાં શહેરમાં ડી.જેની ડિમાન્ડ સાતમાં આસમાને પહોંચે છે.જેના કારણે સામાન્ય દિવસોમાં 5 હજારની અંદરમાં મળી જતું ડી.જે સાઉન્ડ ઉત્તરાયણમાં 10 હજાર પહોંચે છે.વળી ઉત્તરાયણના 15 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ કરી દેવામાં આવે છે.

1 દિવસનું ડી.જે. નું કેટલું ભાડું
સ્પીકર્સ સામાન્ય દિવસ ઉત્તરાયણ પર

સ્પીકર્સ પેર 2થી 3 હજાર 4થી 7 હજાર

સ્પીકર્સ વીથ બેઝ 4થી 6 હજાર 6થી 10 હજાર

ડબલ પેર વીથ બેઝ 6થી 10 હજાર 10થી 15 હજાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો