તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News On The Eve Of The Establishment Of Ahmedabad The Change Of Mind On The Maizebakbar Was Removed Due To Mistakes In The Writing Of New Tablet 024551

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના સ્થાપના દિન નિમિત્તે માણેકબુરજ પર ધજા બદલાઈ, નવી તક્તીના લખાણમાં ભૂલો હોવાથી હટાવી દેવાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે અમદાવાદનો 609માં જન્મ દિવસની સાદાઇથી ઉજવણી કરાઇ. શહેરના મેયર બિજલ પટેલ સહિત મ્યુનિ. કોર્પોના હોદ્દેદારોએ એલિસબ્રિજના છેડે આવેલા માણેક બુરજ ખાતે ધજા બદલીને ફુલો ચડાવીને શહેરનો બર્થડે ઊજવ્યો હતો. આ દરમિયાન શહેરના હેરીટેજ વિભાગ દ્વારા માણેક બૂરજના ઇતિહાસને લઇને એક તક્તી લગાડવામાં આવી હતી. જેમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં ઇતિહાસ લખવામાં આવ્યો હતો. જો કે, ગુજરાતી ભીષામાં જોડણીની અઢળક ભૂલો હોવાનું ધ્યાને આવતા તકતી લગાવ્યા પછી થોડીજ વારમાં તેને હટાવી લેવામાં આવી હતી. હેરીટેજ વિભાગનું કહેવું છે કે, કોમ્પ્યુટર પ્રિન્ટની ગુજરાતી ભાષઆની ભૂલના કારણે આવું બન્યું હતુ. ગુજરાતીની જોડણીઓ સુધારીને નવી તક્તી ટૂંક જ સમયમાં અહીં લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો